SCIENCE MATERIAL



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

[1] જન્મતાની સાથે બાળકને ક્યૂ વેક્સિન આપવામાં આવે છે.
જવાબ : B C G
[2] B C G શેની સામે રકક્ષણ આપે છે.
જવાબ: T B [બાળ ટીબી]
[3] પોલિયો સામે રક્ષણ મેળવવા ક્યૂ વેક્સિન આપવામાં આવે છે.
જવાબ: O P V
[4] D P T થી ક્યાં ત્રણ રોગ મટાડી શકાય.?
જવાબ:
ડિપ્થેરિયા,પર્ટ્યુસીશ,ટીટાનસ
[5] વિટામિન A નું બીજું નામ શું છે.
જવાબ: રેતીનોલ
[6] વિટામિન A ની કમિથી ક્યો રોગ થાય છે.
જવાબ: રતાંધણાપણું
[7] વિટામિન B 1 નું બીજું નામ શું છે?
જવાબ: થાયમિન
[8] વિટામિન B 1 ની કમિથી ક્યો રોગ થાય છે?
જવાબ: બેરીબેરી
[9] વિટામિન B 2 નું બીજું નામ શું છે?
જવાબ: રાયબોફ્લોવિન
[10] વિટામિન B 2 ની કમિથી ક્યો રોગ થાય છે?
જવાબ: ડાર્મેયટાઇટીસ
[11] વિટામિન B 4 ને ક્યાં નામે ઓળખવામાં આવે છે?
જવાબ: નિયાસીન નિકોટિન
[12] વિટામિન B 4 ની કમિથી ક્યો રોગ થાય છે?
જવાબ: પેલાગ્રા
[13] વિટામિન B 6 નું બીજું નામ શું છે?
જવાબ: પાયરોડોક્સિન
[14] વિટામિન B 12 નું બીજું નામ શું છે?
જવાબ: સાયનોકોબાલ એમીન
[15] વિટામિન C નું નામ શું છે?
જવાબ: એસ્કોર્બિક એસિડ
[16] વિટામિન C ની કમિથી ક્યોરોગ થાય છે?
જવાબ: સ્કર્વી
[17] વિટામિન D નું બીજું નામ શું છે.
જવાબ: કેલ્શિફેરોડ
[18] વિટામિન D ની કમિથી ક્યો રોગ થાય છે?
જવાબ: રીકેટસ
[19] વિટામિન E નું બીજું નામ શું છે?
જવાબ: ટોકોફેરોલ
[20] વિટામિન K નું બીજું નામ શું છે?
જવાબ: મેનોપેરિયા
[21] પ્રોટીનની કમીથી ક્યો રોગ થાય છે?
જવાબ: મરાશ્મ્સ અને ક્વાશ્યોકોર
[22] મલેરિયા ક્યાં મચ્છર કરડવાથી થાય છે?
જવાબ: માદા એનોફિલિસ
[23] આદિવાસી અને પહાડી વિસ્તારમાં કેટલી વસ્તીએ P H C
આવેલું હોય છે?
જવાબ: 20.000
[24] આદિવાસી અને પહાડી વિસ્તારમાં કેટલી વસ્તીએ ઉકેન્દ્ર આવેલું હોય છે?
જવાબ: 3000
[25] સામાન્ય વિસ્તારમાં કેટલી વસ્તીએ P H C આવેલી હોય છે?
જવાબ: 30,000
[26] સામાન્ય વિસ્તારમાં કેટલી વસ્તીએ ઉપકેન્દ્ર આવેલું હોય છે?
જવાબ: 5000
[27] પુખ્ત વયની વ્યક્તિ માં વિટામિન A ની દૈનિક આવશ્યકતા કેટલી હોય છે?
જવાબ: 600 m g
[28] વાયરસ જન્ય રોગો ક્યાં ક્યાં છે?
જવાબ:
એઇડ્સ,ઓરી,હડકવા,શીતળા
[29] આપણાં શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે?
જવાબ: 37.5 સેન્ટિ ગ્રેડ
[30] આપણું શરીર 1 મિનિટમાં કેટલા શ્વાશ લે છે?
જવાબ: 18 થી 20
[31] આપણાં શરીરમાં હદય 1
મિનિટમાં કેટલી વખત ધબકે છે?
જવાબ: 70 થી 72
[32] આપણાં શરીરમાં રુધિર 1
મિનિટમાં કેટલું પરિભ્રમણ કરે છે?
જવાબ: 96000 કી.મી.
[33] હદય એક દિવસની અંદર કેટલી વખત ધબકે છે?
જવાબ: 1 લાખ
[34] 9 મહિને બાળકને ક્યૂ વેક્સિન આપવામાં આવે છે?
જવાબ: ઓરીનું
[35] ઓરીનું મેડિકલ નામ શું છે?
જવાબ: મિઝ્લ્સ
[36] 1 ગ્રામ કાર્બોહાઈડ્રેટમાથી કેટલી ઉર્જા મળે છે?
જવાબ : 4.2 કિલો કેલેરી
[37] 1 ગ્રામ પ્રોટીન માથી કેટલી ઉર્જા મળે છે?
જવાબ: 4 કિલો કેલેરી
[38] 1 ગ્રામ ચરબીમાથી કેટલી ઉર્જા મળે છે?
જવાબ: 9.3 કિલો કેલેરી
[39] આપણાં શરીરમાં ખનિજનું પ્રમાણ કેટલું હોય છે?
જવાબ: 4.6%
[40] આપણાં શરીરમાં કેટલા એમીનો એસિડ આવેલા હોય છે?
જવાબ: 20
[41] શરીરના કેટલા એમીનો એસિડ બહારથી લેવા પડે છે?
જવાબ: 9
[42] વિટામિન A નો ડોઝ દર કેટલા મહિને આપવામાં આવે છે?
જવાબ: દર 6 મહિને
[43] M P H E અને F H W  ના ઉપરી કોણ છે?
જવાબ: M O મેડિકલ ઓફિસર
[44] C H C કેટલી વસ્તીએ આવેલી હોય છે?
જવાબ: 1 લાખ
[45] મધ્યાહન ભોજન કાર્યક્રમ સંપૂર્ણ ભારતમાં ક્યારે શરૂ કરવામાં આવ્યો :
જવાબ: 1969
[46] C T સ્કેન ની શોધ કોણે અને ક્યારે કરી ?
જવાબ: 1972 માં હાઉસફીલ્ડ
[47] જન્મ સમયે બાળકનું વજન કેટલું હોવું જોઈએ?
જવાબ: 2.5 થી 3 કિલો
[49] હદય પ્રતિ સંપદન કેટલા રુધિરનો પંપ મારે છે?
જવાબ: 200 મિલી
[50] હદય પ્રતિ મિનિટ કેટલા રુધિરનો પંપ મારે છે?
જવાબ: 16 લિટર
[51] R B C નું જીવન ચક્ર કેટલું હોય છે?
જવાબ: 120 દિવસ
[52] પાણી માં ક્લોરાઈડની માત્રા કેટલી હોય છે?
જવાબ: 0.5 થી 0.8 p p m
[53] પાણીમાં ક્લોરાઈડની માત્રા ઓછી હોય તો કઈ બીમારી થાય છે?
જવાબ: દંત અસ્યિક્ષય
[54] પાણીમાં ક્લોરાઈડની
માત્રા વાધરે હોય તો કઈ બિમારી થાય છે?
જવાબ: પાયોરિયા
[55] વાળ સફેદ થવાનું મુખ્ય કારણ ક્યૂ છે?
જવાબ: ખોરાકમાં પેન્ટાથીન એસિડ ની ખામી ને કારણે
[56] પગમાં વધારે પડતાં પરસેવાને શું કહે છે?
જવાબ: હાઇપોડ્રોસિસ
[57] પગમાં દુર્ગંધ થતાં પરસેવાને શું કહે છે?
જવાબ: બોમિડ્રોસિસ
[58] સૂર્યના કિરણો પૃથ્વી સુધી પહોચતા કેટલો સમય લાગે છે?
જવાબ: 8 મિનિટ અને 33 સેકન્ડ
[59] કાન પ્રતિ સેકન્ડ કેટલા તરંગો સાંભળે છે?
જવાબ: 20 થી 20,000 HZ
[60] સૂર્યના કિરણો 1 સેકન્ડ માં કેટલું પરિભ્રમણ કરે છે?
જવાબ: 3 લાખ કી મી
[61] ગ્રામીણ વિસ્તારમાં શૌચાલય માટે પ્રતિ દિવસ કેટલું પાણી જોઈએ
જવાબ: 10 લિટર
[62] પીવાલયક પાણીમાં કઠોરતાની માત્રા કેટલી હોય છે?
જવાબ: 500 P P M
[63] પાણીને વિસંક્રામણ કરવા માટે વપરાતા કેમિકલના નામ આપો
જવાબ: ક્લોરીન,બ્લીચિગ પાઉડર,ટીચર આયોડિન,પોટેશિયમ પરમેગ્નેટ.
[64] રોગનું નાસક માટે બ્લીચિગ પાઉડર ની ગણતરી કઈ રીતે થાય છે?
જવાબ: 100 ગેલેન પાણીમાં 6
ગ્રામ 1000 લિટર પાણીમાં 250
ગ્રામ
[65] પૂર્વ ક્લોરિણીકરણ એટલે શું?
જવાબ: પાણી ફીલ્ટર કરતાં પહેલા કરવામાં આવતું ક્લોરીનીકરણ ને પૂર્વ ક્લોરીનીકરણ કહે છે.
[66] 1 વ્યક્તિ પ્રતિ દિવસ કેટલો અવશિષ્ટ ઉત્પાન કરે છે?
જવાબ: 300 થી 400 ગ્રામ
[67] ભોજન પકાવવા માટે ગામડાના લોકો કેટલા લિટર પાણી નો ઉપયોગ કરે છે?
જવાબ: 10 લિટર
[68] 1 ક્લોરીનની ટેબલેટ કેટલા લિટર પાણી માં નાખવામાં આવે છે?
જવાબ: 20 લિટર
[69] A C ની શોધ ક્યાં વૈજ્ઞાનીકે કરી ?
જવાબ: વિલીસ કેરિયર
[70] વિશ્વવ્યાપી કોડીગ પ્રણાલીમાં કેટલી પેટી નો સમાવેશ થાય છે?
જવાબ: 4 (લાલ,કાળી,પીળી,લીલી)
[71] વિશ્વવ્યાપી કોડીગ પ્રણાલી માં કાળી પેટીમાં શું હોય છે?
જવાબ: ઘરેલુ અસંક્રામિક પદાર્થ
[72] વિશ્વવ્યાપી કોડીગ પ્રણાલીમાં પીળી પેટીમાં શું હોય છે?
જવાબ: ભસ્મીકરણ કરવામાં આવતા પદાર્થ
[73] વિશ્વવ્યાપી કોડીગ પ્રણાલીમાં લીલી પેટીમાં શું હોય છે?
જવાબ: પુનઃ ઉપયોગમાં લેવામાં આવતા પદાર્થ
[74] વિશ્વવ્યાપી કોડીગ પ્રણાલીમાં લાલ પેટીમાં શું હોય છે?
જવાબ: ધોબીને આપવામાં આવતા સંક્રામિક કપડાં
[75] હવામાથી શ્વાશ દ્વારા કેટલો ઑક્સીજન લેવામાં આવે છે?
જવાબ: 20.9%
[76] શ્વસન દ્વારા વાતાવરણમાં કેટલો કાર્બન ડાયોક્સાઈડ છોડવામાં આવે છે?
જવાબ: 4.4%
[77] હવામાં લીધેલો ઓક્સિજન શ્વાસોશ્વાસની ક્રિયા દ્વારા કેટલો ઘટે છે?
જવાબ: 4.4%
[78] વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું હોય છે?
જવાબ: 79%
[79] આરામદાયક મકાનમાં તાપમાન કેટલું હોય છે?
જવાબ: 70 ફેરેનાઇટ
[80] પાણીનું શીતળ બિંદુ સેન્ટિગ્રેડ માં કેટલું હોય છે?
જવાબ: 0 સેન્તિગ્રેડ
[81] પાણીનું ઉત્કલન બિંદુ સેન્તિગ્રેડ માં કેટલું હોય છે?
જવાબ: 100 સેન્તિગ્રેડ
[82] પાણીમાં શીતળ બિંદુ ફેરેનાઇટમાં કેટલું હોય છે?
જવાબ: 32 ફેરેનાઇટ
[83] પાણીનું ઉત્કલન બિંદુ ફેરેનાઇટમાં કેટલું હોય છે?
જવાબ: 212 ફેરેનાઇટ
[84] તાપઘાતમાં શરીરનું તાપમાન જેટલું હોય છે?
જવાબ: 110 ફેરેનાઇટ
[85] આરામદાયક મકાનમાં CO2 નું પ્રમાણ કેટલું હોય છે?
જવાબ: 0.06 થી 0.07 ટકા
[86] ફેક્ટરીમાં ગેસલીકેજ થવાને કારણે 1984 માં ભોપાલમાં કેટલા લોકો મૃત્યુ પામ્યા હતા.?
જવાબ: 2000
[87] વાતાવરણમાં આસપાસનું વિકર્ણ માપવા માટે ક્યાં યંત્રનો ઉપયોગ થાય છે?
જવાબ: ગ્લોબલ થરમૉમિટર
[88] વાતાવરણની ઉષ્મા માપવા માટે ક્યાં થરમૉમિટર નો ઉપયોગ થાય છે?
જવાબ: વેટ ગ્લોબ થરમૉમિટર
[89] બોરવોલ શૌચાલયનું નિર્માણ શેના દ્વારા કરવામાં આવ્યું હતું ?
જવાબ: રોકેફેલર ફાઉન્ડેશન
[90] પ્રવાહી પદાર્થનું ગુરુત્વાકર્ષણ માપવા માટે ક્યાં ઉપકરણ નો ઉપયોગ થાય છે?
જવાબ: હાઈડ્રોમિટર
[91] દૂધનું ગુરુત્વાકર્ષણ માપવા માટે ક્યાં ઉપકરણ નો ઉપયોગ થાય છે?
જવાબ: લીક્ટોમિટર
[92] દૂધનું ગુરુત્વ કેટલું હોય છે?
જવાબ: 1.028 થી 1.030
[93] બોરવોલ શૌચાલય ક્યાં રોગ સામે રક્ષણ મેળવવા માટે બનાવવામાં આવ્યા છે?
જવાબ: અંકુશ કૃમિ
[94] ખોદકુવા શૌચાલય સૌપ્રથમ ક્યાં બનાવવામાં આવ્યા?
જવાબ: 1949 થી 1950 માં બંગાળમાં શિઝર
[95] રાસાયણિક શૌચાલય કઈ જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવે છે?
જવાબ: હવાઈ ઝહાજ અને પાણી ઝહાજ
[96] રાસાયણિક શૌચાલયમાં ક્યાં કેમિકલનો ઉપયોગ થાય છે?
જવાબ: કોષ્ટિક સોડા
[97] છીછરા ખાડાવાળા શૌચાલય ક્યાં ઉપયોગમાં લેવામાં આવે છે?
જવાબ: મેળા અને શિબિરમાં
[98] મેન હોલનો ઉપરી વ્યાસ કેટલો હોય છે?
જવાબ: 550 mm
[99] મેન હોલનો તળિયાનો વ્યાસ કેટલો હોય છે?
જવાબ: 1.21 મીટર
[100] BOD એટલે શું?
જવાબ: બાયોલોજિકલ અપઘટન માટે આવશ્યક ઓક્સિજન ની માત્રા ને BODકહે છે.
[101] સાધારણ જમીન માં CO 2
અને O 2 ની માત્રા કેટલી હોય છે?
જવાબ: CO 2 ની માત્રા વધારે અને O 2ની માત્રા ઓછી હોય છે.
[102] એવા મેળા જ્યાં લોકો દરરોજ જાય છે પરંતુ નિવાસ કરતાં નથી ત્યાં શૌચાલય કેવા પ્રકારના બનાવવામાં આવે છે?
જવાબ: 1000 મી વસ્તીએ 2
શૌચાલય
[103] જે મેળામાં તીર્થયાત્રીઓ નિવાસ કરતાં હોય ત્યાં કેટલા વ્યક્તિએ શૌચાલય બનાવવામાં આવે છે?
જવાબ: 100 વ્યક્તિએ 1
શૌચાલય
[104] પ્રકાશને શેના વડે માપવામાં આવે છે?
જવાબ: યુનિટ
[105] પ્રકાશના યુનિટને બ્રિટિશ સિસ્ટમમાં શું કહે છે?
જવાબ: ફૂડકેન્ડલ
[106] પ્રકાશના યુનિટને મેટ્રિક સિસ્ટમમાં શું કહે છે?
જવાબ: લક્ષ
[107] ફ્યુરે સેટ બલ્બની શોધ કેણે અને ક્યારે કરી હતી
જવાબ: 1950 લેજર
[૧૦૮] વિકીર્ણ સબંધ તેની સાથે જોડાયેલ સંસ્થાના નામ આપો ?
જવાબ: WHO IAEA ICRP
[109] ધ્વનિને ક્યાં એકમમાં માપવામાં આવે છે?
જવાબ: ડેસીબલ
[110] વાતાવરણ નું દબાણ માપવા માટે શેનો ઉપયોગ થાય છે?
જવાબ: માઇક્રો બેરોમિટર
[111] મનુષ્ય પશુ-પક્ષી અને વનસ્પતિ માટે જોખમી તત્વ ક્યાં ક્યાં છે?
જવાબ:
કાર્બનડાયોક્સાઈડ,મિથેન બેરિયમ,રેડિયો એક્ટિવ કિરણો અને આર્ગેનિક સલ્ફરાઈડ
[112] મકાનની ઊચાઇ ઓછામાં ઓછી કેટલી હોય?
જવાબ: 3 ચોરસ મીટર
[113] રસોડાનું ઓછામાં ઓછું કેટલું ક્ષેત્રફળ હોય છે?
જવાબ: 6 ચોરસ મીટર
[114] બાથરૂમ નું ક્ષેત્રફળ કેટલું હોય છે?
જવાબ: 1 ચોરસ મીટર
[115] એક રૂમનું ક્ષેત્રફળ કેટલું હોય છે?
જવાબ: 20.91 ચોરસ મીટર
[116] સ્કૂલ ની અંદર એક રૂમ નું ક્ષેત્ર ફળ કેટલું હોય?
જવાબ: 36 ચોરસ મીટર
[117] WHO ની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
જવાબ: 1948 ઝીનીવા
[118] રેડક્રોસ ઓફ સોસાયટી ની સ્થાપના કોને કરી?
જવાબ: સ્વિચ બેકાર હેનરી ડ્યૂનટ
[119] રેડક્રોસ ઓફ ઇન્ડિયાની સ્થાપના ક્યારે કરવામાં આવી
જવાબ: 1920 ભારત વિધાન મંડળ અધિનિયમ દ્વારા
[120] વિશ્વવસ્તી દિન ક્યારે ઉજવવામાં આવે છે?
જવાબ: 11 જુલાઇ
[121] વિકીર્ણ ના એકમને શું કહે છે?
જવાબ: રોજન રેડ રેમ્સ
[122] રોજનની જગ્યાએ અત્યારે ક્યાં એકમનો ઉપયોગ થાય છે?
જવાબ: કુલંબ
[123] રેડને બીજી કઈ રીતે પરિભાસિત કરવામાં આવે છે?
જવાબ: આયોનાઇજિગ
[124] રેમ્સ ના સ્થાને કોનો સમાવેશ થાય છે?
જવાબ: સિવર્ટ
[125] રોગપ્રતિકારક શક્તિ વધારવા શેનો ઉપયોગ થાય છે?
જવાબ: વેક્સિનેસન
[126] પદાર્થની માત્રાને શું કહે છે?
જવાબ: ઘનત્વ
[127] સાબુના ઉત્પાદનમાં ક્યાં કેમિકલ્સ નો ઉપયોગ થાય છે?
જવાબ: સોડિયમ હાઈડ્રોક્સાઈડ
[128] કોમ્યુનિકેસન શબ્દ કી ભાષા પરથી ઉતારી આવ્યો છે?
જવાબ: લેટિન
[129] ભાતમાં દર કેટલા વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે?
જવાબ: દર 10 વર્ષે
[130] ભારત ક્યારે WHO નો સદસ્ય બન્યું ?
જવાબ: 1948
[131] રસોડા અને બાથરૂમનું પ્રવાહી અપશિષ્ટ ને ક્યાં નામે ઓળખવામાં આવે છે?
જવાબ: મલીન જળ
[132] પૃથ્વી પર પાણી માટેનો પ્રાથમિક સ્રોત ક્યો છે?
જવાબ: વરસાદ
[133] ભારતમાં ક્યાં પ્રકારના કૂવા જોવા મળે છે?
જવાબ: આર્ટીશન (ઉસ્તૃત)
[134] જિલ્લાના નોટ વોટિગ સાદ્શ્ય ને શું કહે છે?
જવાબ: કલેક્ટર
[135] 5 વર્ષ થી નાની ઉમરના બાળકોને કેટલી ઊઘ જરૂરી છે?
જવાબ: 11 થી 13 કલાક
[136] ખાદ્ય અપમિશ્રનણ અધિનિયમ ક્યાં વર્ષ માં શરૂ કરવામાં આવ્યું?
જવાબ: ઇ. સ 1955
[137] ઉંદર મારવા માટે ક્યાં ગેસનો ઉપયોગ થાય છે?
જવાબ: સાઈનો ગેસ
[138] ઇન્ટ્રા વેનસ દવા કઈ રીતે આપવામાં આવે છે?
જવાબ: નશમાં
[139] યુરેન ઉત્પન કરતાં અવ્યવને શું કહે છે?
જવાબ: કિડની
[140] મનુષ્યના શરીરમાં બધાથી મોટું હાડકું ક્યૂ છે?
જવાબ: ફીમર
[141] એન્ડોસ્કોપી ઉપકરણને જંતુ મુક્ત કરવા માટે શેનો ઉપયોગ થાય છે?
જવાબ: પાસ્વરાઇઝેસન
[142] એપીટેક્સિસ રક્ત સ્ત્રાવ કોને કહે છે?
જવાબ: નાક માથી વહેતા રુધિરને
[143] બ્લડ કેન્સરને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે?
જવાબ: લ્યુકોમિયા
[144] CHO માં કાર્બન અને હાઈડ્રોજન સિવાય ત્રીજા ક્યાં તત્વને ઓળખવામાં આવે છે?
જવાબ: ઑક્સીજન
[145] એનાલજેશિક દવા શેમાં આપવામાં આવે છે?
જવાબ: દુખાવામાં
[146] પેનિસિલિક ની શોધ ક્યાં વૈજ્ઞાનિકે કરી હતી?
જવાબ: એલેક્ઝાંડર ફ્લેમિગ
[147] પુરુષમાં હિમોગ્લોબિનનું પ્રમાણ કેટલું હોય છે?
જવાબ: 12 થી 14 ટકા
[148] ઓરલ થરમૉમિટર શરીરના ક્યાં ભાગ માથી ટેમ્પરેચર લેવામાં આવે છે?
જવાબ: મો માથી
[149] રેકટલ થરમૉમિટર દ્વારા શરીરના ક્યાં ભાગમથી ટેમ્પરેચર લેવામાં આવે છે?
જવાબ: મળાશય માથી
[150] માળાશનું તાપમાન કેટલા વર્ષની ઉમર સુધી લઈ શકાઈ?
જવાબ: 6 વર્ષ સુધી
[151] વિટામિનને શું કહેવામાં આવે છે?
જવાબ: પ્રજીવકો
[152] માળાશય માથી લીધેલું સામાન્ય કેટલું હોય છે?
જવાબ: 98.6 ફેરેનાઇટ 38 સેન્ટિગ્રેડ
[153] બગલ માથી લીધેલું સામાન્ય તાપમાન કેટલું હોય છે?
જવાબ: 97.6 ફેરેનાઇટ
[154] R ક્યાં તાપમાનમાં ઉપયોગમાં લેવામાં આવેછે?
જવાબ: R હેન્ન્ટર થર્મોમીટર
[155] અસમાન્ય ધીમા હદય સંપદન ને શું કહે છે?
જવાબ: બ્રેડી કાર્ડિઓ
[156] અસમાન્ય ઝડપી હદય સંપદન ને શું કહે છે?
જવાબ: હોમી કાર્ડિઓ
[157] ભારતમાં કેટલા ગામડાઓ આવેલા છે?
જવાબ: 5,75936
[158] DDT નો સૌપ્રથમ ઉપયોગ ક્યારે કરવામાં આવ્યો હતો ?
જવાબ: 1939 માં
[159] DDT ની શોધ ક્યાં વૈજ્ઞાનિકે કરી હતી ?
જવાબ: 1874 પાઉલ મૂલર ગિડ્લર
[160] પ્રાથમિક સ્વછ દેખભાલ પર સૌપ્રથમ કોને વકીલાત કરી હતી?
જવાબ: 1946 માં ભોર
[161] શિશુ ના પગ અને માથા સુધીની લંબાઈ માપવા માટે ક્યાં સાધનનો ઉપયોગ થાય છે?
જવાબ: ઇન્ફેન્ટોમીટર
[162] ટાઇફોડને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે?
જવાબ: આશ્રજ્વર
[163] ક્યાં મચ્છરની પાંખ ઉપર સફેદ રંગના ડાઘ જોવા મળે છે?
જવાબ: ઈજિપ્ત એડિસ
[164] એન્ટીહેલમેટિક શેમાં આપવામાં આવે છે?
જવાબ: કૃમિને મારવા માટે
[165] બ્લડ પ્રેશર માપવા માં આવતા ઉપકરણને શું કહે છે?
જવાબ: સ્ફિગ્મો મીનોમીટર
[166] બાળ સ્વાસ્થ્ય સાથે જોડાયેલુ આંતરાષ્ટ્રીય સગઠન ક્યૂ છે?
જવાબ: UNICEF
[167] વિશ્વજ્ળ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
જવાબ: 22 માર્ચ
[168] રાષ્ટ્રીય વિષાણુ વિજ્ઞાપન ક્યાં આવેલું છે?
જવાબ: પૂના
[169] ભારતમાં અધત્વનું મુખ્ય કારણ ક્યૂ છે?
જવાબ: મોતિયા બિંદુ
[170] અખિલ ભારત અને લોક સ્વાસ્થ્ય સંસ્થા ક્યાં આવેલી છે?
જવાબ: મુંબઈ
[171] અમાશય દ્વારા ઉત્પન થતાં હોર્મન્સ ને શું કહે છે?
જવાબ: ઇન્સુલિન
[172] એમેબેસિસ સેના સંક્રામણ થી થાય છે?
જવાબ: પાણી
[173] મનુષ્યના રેબિઝ (હડકવા) ને શું કહે છે?
જવાબ: હાઈડ્રોફોબિયા

Subscribe to receive free email updates: