સમર્થ - ઓનલાઈન ટીચર ટ્રેનીંગ પ્રોગ્રામ
▶▶JOIN FACEBOOK IIM SAAMARTH GROUP: CLICK HERE
નમસ્કાર મિત્રો,
"SAMARTH"
Helping students learn, through you
આ વિભાગમાં ચાલુ વર્ષે IIMA દ્વારા રાજ્યના ૧૯૦૦૦ શિક્ષકોની ઓનલાઈન તાલીમ જવા થઇ રહી છે. તો તેના માટેની સંપૂર્ણ માહિતી માટે IIMA દ્વારા એક PPT માર્ગદર્શક સ્વરૂપે રજૂ થઇ રહી છે. આ PPTની મુખ્ય હાઇલાઇટ નીચે મુજબ છે.
આ તાલીમમાં ગુજરાત રાજ્યના ઇનોવેટીવ ટીચર દ્વારા વર્ગખંડમાં થયેલ નવતર પ્રયોગ કેસ સ્ટડી સ્વરૂપે મૂકવામાં આવ્યા છે.
ધોરણ : 6-7-8ના ગણિત-વિજ્ઞાન વિષયના શિક્ષકોને આ વર્ષે ઓનલાઈન તાલીમ લેવાની છે.
ગ્રુપ - A ની તાલીમ તા. 20/05/2018થી શરુ થશે. જેમાં ૫૦% શિક્ષકો જોડાશે તથા ગ્રુપ - B ની તાલીમ ઓગષ્ટ મહિનામાં આવશે. જેમાં બાકીના ૫૦% શિક્ષકો જોડાશે. આ શિક્ષકોને SMS/E-Mail થી જાણ કરાશે.
રજી. કેમ કરવું તેની સંપૂર્ણ માહિતી અહીં મૂકેલ PDF ફાઈલમાં આપેલ છે.
તાલીમ કેવી રીતે લેવાની તેની માહિતી પણ સાથે ઉપલબ્ધ છે.
સમર્થ ઓનલાઈન ટીચર ટ્રેનીંગ ગાઈડ
આ ટ્રેનીંગને લગતા પ્રશ્નો માટે IIMA દ્વારા એક ફેસબુક પેજ બનાવ્યું છે. તેમાં દરેક શિક્ષક મિત્રોએ જોડાવાનું રહેશે.
સૂચના : ટ્રેનીંગમાં તમને મૂંઝવતા પ્રશ્નો ફેસબુક માધ્યમ સિવાય પૂછવા નહીં.
▶▶JOIN WITH FACEBOOK PAGE: CLICK HERE
સમર્થ ઓનલાઈન ટીચર ટ્રેનીંગ - ફેસબુક પેજ
આ ટ્રેનીંગ માટેની ગાઈડલાઈન્સ મૂકી રહ્યો છું. યાદ રાખજો જ્યાં સુધી તમે તેના ચાર ભાગમાં વહેંચાયેલા પ્રશ્નોના જવાબ નહિ આપો ત્યાં સુધી તમારું રજિસ્ટ્રેશન પૂરું થશે નહિ.
ગ્રુપ - A ના શિક્ષકો રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરી ૩૧ જુલાઈ સુધીમાં આ તાલીમ પૂરી કરવાની રહેશે.
ગ્રુપ - B ના શિક્ષકો રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરશે એટલે તેમને ઓગસ્ટ મહિનાથી આ તાલીમ ચાલુ થશે.
સૂચના : જે એક્સેલ શીટ મૂકેલી છે તેમાં ગુજરાત રાજ્યના દરેક જીલ્લા સમાવિષ્ટ થયેલા છે. તમારે તેમાંથી ફક્ત તમારો મોબાઈલ નંબર, પાસવર્ડ અને SA/SB થી ચાલુ થતો ટીચર કોડ નાખવાનો રહેશે.
યાદ રહે : પાસવર્ડ - ૧૨૩૪૫૬ છે. જે બધાનો કોમન છે. જે તમારે પહેલા જ સ્ટેપમાં બદલવાનો રહેશે. પાસવર્ડ સરળ અને તમને યાદ રહે તેવો જ રાખવો.
http://www.samarth.inshodh.org પર લોગીન કરી ઉપર પ્રમાણે સ્ટેપ ફોલો કરવા.
સમર્થ ઓનલાઈન તાલીમ માટે ના ગ્રુપ માં જોઈન થાઓ: અહીં ક્લિક કરો
સમર્થ ઓનલાઈન ટીચર ટ્રેનીંગ - ગાઈડલાઈન્સ
સમર્થ ઓનલાઈન ટીચર ટ્રેનીંગ - ગુજરાત રાજ્યના દરેક જીલ્લાના ટીચર્સના ટીચર કોડ