ભોજન પછી પાણી ન પીવું જોઈએ શા માટે ?



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

☘ડો. પી. એમ. ડોબરીયા, નાયબ કલેકટર, રાજકોટ ( બી.ઈ. સિવિલ &  ડિપ્લોમા ઈન નેચરોપથી એન્ડ યોગા )
મેસેજ ને વાંચો અને પ્રચાર કરો.

ભોજન પછી પાણી ન પીવું જોઈએ શા માટે ? તે જાણવું અત્યત જરૂરી છે.

આપણે દાળ, શાકભાજી, રોટલી, દહીં, લસ્સી, દૂધ, છાશ, ફળ વિગેરે  ખોરાક તરીકે લઈએ છીએ . ખોરાક આપણને શક્તિ આપે છે અને પેટ  ઉર્જાને આગળ transfer કરે છે.

•પેટમાં જઠર હોય છે તેને અંગ્રેજીમાં “ epigastrium “ કહે  છે. જે એક થેલી સ્વરૂપનું હોય છે. તેમાં વધુમાં વધુ 350 gm ભોજન આવી શકે છે.

ખોરાક સૌ પ્રથમ જઠરમાં આવે છે. જઠરમાં ખોરાક જવાથી આપોઆપ જઠરાગ્નિ પ્રજવલ્લિત થાય છે. જઠરાગ્નિ ખોરાકને પચાવે છે.

ભોજન બાદ પાણી પીવામાં આવે તો, જઠારાગ્ની મંદ પડી જાય છે. અને ખોરાકની પાચનક્રિયા મંદ થઈ જાય છે. you will suffer from IBS ( Irritable Bowel Syndrome ) Never curable.
ખોરાક જઠરમાં જાય ત્યારે બે માંથી એક ક્રિયા થાય છે.

Digestion (પાચન) or Fermentation (સડવું)

આયુર્વેદ ના હિસાબથી પેટની આગ પ્રજવલ્લિત થશે તો ખોરાક પચશે. ખોરાક્નું પાચન થશે તો રસ બનશે. તે રસમાંથી માંસ, લોહી, સ્નાયુ, હાંડકા, ચરબી વિગેરે બનશે.

ખોરાક્નું સડવું (fermatation ) :

ખોરાક સડવાથી (fermentation) થી સૌથી પહેલાં Uric Acid બનશે. આપણે ડોકટર પાસે જઈને ફરિયાદ કરીશું કે ઘુંટણ, કમર, ખંભામાં દુખાવો છે. તો ડોકટર કહશે કે Uric Acid વધી ગયું છે.

ખોરાક સડવાથી (fermentation) બીજું ઝેર બને છે. તે LDL (Low Density Lipoprotein) છે એટલે કે ખરાબ કોલેસ્ટોરલ (Cholesterol).

જ્યારે તમે ડોકટર પાસે Blood Pressure (BP) ચેક કરાવવા જઈશું તો કહશે કે High BP છે અને તેનું કારણ ડોકટર ને પૂછશું તો, ડોકટર કહશે કે કોલેસ્ટોરલ બહું વધી ગયું છે. અને કયા પ્રકાર નું કોલેસ્ટોરલ તો ડોકટર કહશે  LDL (Low Density Lipoprotein)  કે VLDL (Very Low Density Lipoprotein) વધારે છે.

જો VLDL બહુ વધી જાય તો ભગવાન પણ ન બચાવી શકે.

ખોરાક સડવાથી (fermentation)  ત્રીજું ઝેર બને છે તે Triglycerides છે.
જો કોલેસ્ટોરલ (Cholesterol) વધે, Uric Acid વધે, Triglycerides વધે તો એક જ મિનિટમાં નિદાન થઈ શકે કે ખોરાકનું પાચન થતું નથી. અને ખોરાક સડે છે. ખોરાક પચવાથી બને છે માંસ, સ્નાયુ, લોહી, હાંડકા, મળ, મૂત્ર વિગેરે. અને ખોરાક સડવાથી બને છે Uric Acid, કોલેસ્ટોરલ (Cholesterol), LDL-VLDL, Triglycerides વિગેરે જેવાં 103 વિષ બને છે.

જે આપણાં શરીરને રોગગ્રસ્ત કરે છે. પેટમાં બનેલ આ ઝેર દરરોજ લોહીમાં જાય છે અને ધીરે ધીરે લોહી ની નળીમાં જમા થઈ લોહીની નળીને બંધ કરી દે છે. જે Heart Attack નું મુખ્ય કારણ છે.

સૌથી અગત્યની બાબત ખોરાક નું પાચન છે. આપણે ખોરાકમા શુ લઈએ છીએ તે અગત્યનું નથી. પરંતુ ખોરાકનું પાચન થવુ જરૂરી છે. આથી આર્યુવેદમાં કહયુ છે કે " ભોજાંન્તે વિષં વારી " ભોજન પછી પાણી પીવું વિષ બરાબર છે.

સૌપ્રથમ ખોરાક, જઠરમાં જઠરાગ્નિ દ્વારા એકબીજામાં મિક્સ થઈ પેસ્ટ બને છે. ત્યારબાદ રસ બને છે. પેસ્ટ બનવાનો સમય 1 કલાક 48 મિનિટ છે. બાદમાં રસ બને છે અને ત્યારબાદ જઠરાગ્નિ પણ મંદ થઈ જાય છે. રસ બનવાની શરુઆત સમયે પાણી ની જરુર પડે છે.જયારે પાણી પીએ છીએ ત્યારે પાણી પ્રત્યક અંગમાં જાય છે. અને જે વધારાનુ પાણી 45 મિનિટ પછી મૂત્રપિંડમાં જાય છે. આથી ભોજન પહેલાં 45 મિનિટ દરમિયાન  પાણી ન પીવું જોઈએ.

☘ટૂકમાં શરીર ને નિરોગી રાખવા નીચે મુજબ ની ટેવો વિકસાવવી જરૂરી છે:

1.ભોજન પહેલા 45 મિનિટ દરમિયાન પાણી ન પીવું જોઈએ.

2.ભોજન પછી 1 કલાક 48 મિનિટ બાદ પાણી પીવું જોઈએ. ભોજનબાદ પાણી પીવામાં આવે તો પાચકરસ નીકળી જવાથી પાચકરસ મંદ પડી જાય છે.

3.ભૂખ લાગે ત્યારે જ ભોજન લેવુ જોઈએ. ગીતામાં કહેવામાં આવ્યું છે. કે “ ભૂખ વગર ભોજન લેવું પાપ છે. “ ભૂખ લાગે ત્યારે ભોજન  લેવામાં આવે તો  પાચક રસ હોવાથી ખોરાક નું પાચન થાય છે.

4.ભોજન ખૂબ સારી રીતે ચાવી ને લેવુું જોઈએ. જેથી ખોરાક સાથે પાચકરસ જવાથી ખોરાકનું પાચન  વ્યવસ્થિત થશે.
▶▶VISIT www.kamalking.in FOR LATEST UPDATES OF JOB, RESULT, OLD PAPERS, CURRENT AFFAIRS, CCC EXAM AND MATERIALS MORE.

Subscribe to receive free email updates: