દૂધ પિતા સમયે નાખો આ વસ્તુ પછી જીમ જવાની જરૂર નહી પડે. શરીર બની જશે ફોલાદ જેવું



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

દૂધ પિતા સમયે નાખો આ વસ્તુ પછી જીમ જવાની જરૂર નહી પડે. શરીર બની જશે ફોલાદ જેવું

નમસ્કાર મિત્રો, દૂધ તો સૌને પસંદ હોય છે કેમ કે તેમાં તે બધા જ વિટામિન્સ હોય છે જે એક શરીરને જોઈએ પણ શું તમે જનો છો કે એક વસ્તુ નાખીને તમે દુધની શક્તિને ૧૦ ગણી સુધી વધારી શકો છો… જાણો કેવી રીતે.

આ વાત દાવા સાથે કહી શકાય છે કે વિશ્વભરમાં એવી કોઈ જ વ્યક્તિ નહી હોય જે દુધના સ્વાસ્થ્ય ગુણો થી અજાણ હશે. ઘર ઘરમાં બાળપણથી જ બાળકોને આ વાતથી જાણકાર કરી દેવામાં આવે છે કે દૂધ પીવું આરોગ્ય માટે ખુબ જ ફાયદા કારક છે. જયારે એક બાળક નો જન્મ થાય છે ત્યારે તે સંપૂર્ણ રીતે તેની માતાના દૂધ ઉપર નિર્ભર રહે છે અને પછી જીવનભર ગાય,ભેશ વગેરેનું દૂધ પી ને પોતાને સ્વસ્થ રાખે છે.

દૂધ એકમાત્ર એવો આહાર છે જે જીવનભર આપણો સાથ નથી છોડતું. તે આપના શરીર ને પોષિત કરને તેને મજબુત બનાવે છે, તેના વિકાસમાં વધારો કરે છે, બીમારીઓ સામે લડે છે અને તેને દુર પણ રાખે છે અને આના આ જ ગુણ તેને બધા આહારોમાં સર્વશ્રેષ્ઠ બનાવે છે. દૂધ પોષક તત્વોનું એક અદ્વિતીય સંતુલન પ્રદાન કરે છે અને તેને “પ્રકૃતિનું કલ્યાણ પીણું” પણ માનવામાં આવે છે. રાષ્ટ્રીય ડેરી પરિષદ અનુસાર, તેમાં ૯ આવશ્યક પોષક તત્વો હોય છે: કેલ્સિયમ, પ્રોટીન, પોટેસીયમ, ફોસ્ફરસ, રાઈબોફ્લેઇવિવિન, નીયાસીન અને વિટામીન એ, ડી અને બી૧૨.

દૂધ માં અડધી ચમચી તજ નો પાવડર નાખી ને પીવો ઘણા બધા ફાયદા થાય છે. દેખાવ માં એકદમ ચોકેલેટી અને ફાયદા ઘણા બધા વિડીયો માં પણ સાંભળી શકો છો ને નીચે લખ્યા પણ છે.

આના ફાયદા ડાયાબીટીસ માં સુગર મેન્ટેન કરે છે. તજ વાળું દૂધ સ્કીન અને વાળ ના દરેક પ્રકાર ના રોગો માં સારું કરે છે. ને ઇન્ફેકશન થી બચાવે છે વાળ ખરતા બંદ થાય છે. હાડકા મજબુત કરે છે. તજ વાળું દૂધ પીવાથી ગઠિયા આર્થરાઈટ્સ થતી જ નથી. યાદશક્તિ વધારવા માં પણ ખુબ મદદ કરે છે. ઊંઘ ના આવતી હોય તો સુતા પહેલા આ દૂધ પીવો સારી ઊંઘ આવશે આ દૂધ મોટાપો ઓછો કરે છે. શરદી જુકામ માં પણ રાહત મળે છે.

Visit WWW.KAMALKING.IN for Latest Updates about Jobs And Education

Subscribe to receive free email updates: