જાણો કેવીરીતે : આ 3 દિવસમાં પથરી અને એક દિવસમાં ગાંઠને ઓગાળી નાખે છે. વાળ માટે પણ છે વરદાન



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

જાણો કેવીરીતે : આ 3 દિવસમાં પથરી અને એક દિવસમાં ગાંઠને ઓગાળી નાખે છે. વાળ માટે પણ છે વરદાન

FOR NEW JOBS AND EDUCATIONAL UPDATES, VISIT WWW.KAMALKING.IN
તુરિયા એક પ્રકારની શાકભાજી હોય છે ઘણા એ ખાધી જ હશે ને ખાતા જ હસો પણ એના ફાયદા નહિ જાણતા હોય તો જાણી લો.  તેની ખેતી ભારતમાં બધી જગ્યાએ કરી શકાય છે.

વર્ષાઋતુમાં તુરીયાનો ઉપયોગ ભોજનમાં વધુ કરવામાં આવે છે.

તુરિયા મીઠા અને કડવા બે જાતના હોય છે તેની પ્રકૃતિ ઠંડી અને તુરી હોય છે.

તુરીયાના ગજબના ફાયદા :

પથરી

તુરિયાની વેલ ગાયના દુધમાં કે ઠંડા પાણીમાં ઘસીને રોજ સવારે 3 દિવસ સુધી પીવાથી પથરી ઓગળીને દુર થઇ જાય છે.

આંખોમાં ડુમલી તથા ફોડકી :

આંખોમાં ડુમલી થઇ જાય તો તુરીયાના તાજા પાંદડાનો રસ કાઢીને રોજ બે થી ત્રણ ટીપા દિવસમાં ત્રણ થી ચાર વાર નાખવાથી લાભ મળે છે.

ફોડકા કે ગાઠ :
તુરીયા નાં મૂળ ને ઠંડા પાણીમાં ઘસીને ગાંઠ ઉપર લગાવવાથી એક દિવસમાં ફોડલાની ગાંઠ દુર થવા લાગે છે.

ચકામાં :
તુરીયા ની વેલ ગાયના માખણમાં ઘસીને બે કે ત્રણ વાર ચકામાં ઉપર લગાવવાથી લાભ મળે છે અને ચકામાં ઠીક થવા લાગે છે.

ગઠીયા (ગોઠણના દુખાવામાં) રોગ :

પાલક, મેથી, તુરિયા, ટીન્ડોરા, પરવર વગેરે શાકભાજી નું સેવન કરવાથી ગોઠણનો દુઃખાવો દુર થાય છે.

પેશાબની બળતરા :

તુરિયા પેશાબની બળતરાની બીમારીને દુર કરવા માટે લાભદાયી છે.

વાળને કાળા કરવા :

તુરીયાના ટુકડાને છાયામાં સુકવીને વાટી લો. ત્યાર પછી તેને નારીયેલના તેલમાં ભેળવીને 4 દિવસ સુધી રાખો અને પછી તેને ઉકાળો અને ગાળીને બોટલમાં ભરી લો. તે તેલને વાળમાં લગાવવાથી અને તેનાથી માથામાં માલીશ કરવાથી વાળ કાળા થાય છે.

બવાસીર (અર્શ) :

તુરીયાનું શાક ખાવાથી કબજિયાત ઠીક થઇ જાય છે અને બબાસીરમાં આરામ મળે છે.
કડવા તુરિયા ને ઉકાળીને તે પાણીમાં રીગણા ઉકાળી લો. રીંગણાને ઘી માં શેકીને ગોળ સાથે ભરપેટ ખાવાથી દુઃખાવો તથા દુઃખાવો કરતા મસા ખરી જાય છે.

મહેરબાની કરીને આ વાતનું ખાસ ધ્યાન રાખો :

તુરિયા કફ અને વાત ઉત્પન કરનારા હોય છે એટલે કે જરૂર કરતા વધુ ઉપયોગ કરવો નુકશાનકારક હોઈ શકે છે.

તુરીયા પચવામાં ભારે અને ખાટા છે. ચોમાસામાં તુરિયા નું શાક રોગી વ્યક્તિઓ માટે લાભદાયક નથી હોતું.
FOR NEW JOBS AND EDUCATIONAL UPDATES, VISIT WWW.KAMALKING.IN

Subscribe to receive free email updates: